19 વર્ષની યુવતીએ જોડિયા બાળકોને આપ્યો જન્મ, DNA ટેસ્ટ રિપોર્ટ સામે આવતાં ડોક્ટરો પણ રહી ગયા દંગ

આજના સમયમાં મેડિકલ સાયન્સ ખૂબ જ આગળ વધી ગયું છે ત્યારે આશ્ચર્ય પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોર્ટુગલ (Portugal) માં 19 વર્ષની એક યુવતીએ જોડિયા બાળકોને જન્મ આવ્યો છે. બાળકોના જન્મ બાદ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરો પણ હેરાન થઈ ગયા છે. ટેસ્ટ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું […]

Continue Reading