BJP Vs TRS: બીજેપી અને ટીઆરએસની સફર મિત્રથી કટ્ટર હરીફ સુધીની

રાજકારણમાં કોઇ કાયમી મિત્ર નથી હોતું કે કોઇ કાયમી શત્રુ નથી હોતું. આ વાત ટીઆરએસ પક્ષને બરાબર લાગુ પડે છે. ટીઆરએસ જે એક સમયે એનડીએનો ભાગ હતી તે હવે ભાજપથી અલગ થઈ ગઈ છે. એક સમયે સંસદમાં ભાજપ સાથે દોસ્તી ભજવનાર ટીઆરએસે આજે ભગવા પક્ષને પોતાનો સૌથી મોટો રાજકીય દુશ્મન બનાવી દીધો છે. આ જ […]

Continue Reading