આનંદ મહિન્દ્રાએ નીતિન ગડકરીને ‘ટ્રી ટનલ’ બનાવવાની કરી વિનંતી

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રા ટ્વિટર પર તેમની હાજરી માટે ખૂબ જ પ્રખ્યાત છે. ટ્વિટર યુઝર્સ તેમના ટ્વીટની આતુરતાથી રાહ જુએ છે. પરંતુ આ વખતે વાત જરા અલગ છે. તેમણે એક વીડિયો રીટ્વીટ કર્યો છે જેમાં રસ્તાની બંને બાજુના વૃક્ષો ‘ટ્રી ટનલ’ જેવા દેખાય છે. આ વીડિયો શેર કરીને આનંદ મહિન્દ્રાએ રોડ ટ્રાન્સપોર્ટ […]

Continue Reading