રેલ્વેએ ફેરિયાઓને ટ્રેનો, સ્ટેશનો પર સામાન વેચવાની છૂટ આપી

દેશમાં રેલ મુસાફરી દરમિયાન હવે તમને રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં હોકર્સ જોવા મળશે, જેની પાસેથી તમે ત્યાંની લોકલ પ્રોડક્ટ્સ ખરીદી શકશો. ઘણા વર્ષો પછી રેલ્વે સ્ટેશનો અને ટ્રેનો હોકર્સથી ધમધમતી જોવા મળશે. ભારતીય રેલ્વેએ સ્થાનિક લોકલ બિઝનેસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વન સ્ટેશન વન પ્રોડક્ટ પોલિસી તૈયાર કરી છે. રેલ્વે દરેક સ્ટેશન પર સ્થાનિક ઉત્પાદનોને […]

Continue Reading