ડિલીવરી બોય બન્યો કપિલ શર્મા, ‘zwigato’નું ટ્રેલર રિલીઝ

કોમેડીની દુનિયાના બાદશાહ કપિલ શર્મા નંદિતા દાસની ફિલ્મ ઝ્વિગેટોમાં મહત્વનું પાત્ર ભજવતો જોવા મળશે. આજે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. કપિલ સાથે ફિલ્મમાં શાહાના ગોસ્વામી મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. કપિલે આ ફિલ્મનું ટ્રેલર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે અને કેપ્શનમાં લખ્યું છે કે […]

Continue Reading