નેશનલ ફિલ્મ એવોર્ડ્સઃ સોરારઈ પોટ્ટરુ અને તાન્હાજી સહિત ઘણી ફિલ્મોને મળ્યા એવોર્ડ, વાંચો વિગતવાર અહેવાલ

નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત સાંજે ચાર વાગ્યે દિલ્હીમાં કરવામાં આવી હતી, જેમાં તમિલ ફિલ્મના સુપરસ્ટાર સૂર્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સોરારઈ પોટરુને છ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. આ ઉપરાંત બાકી ભાષાઓની ફિલ્મોને પાછળ છોડીને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પોતાને નામ કરી લીધો છે. આ વર્ષે ફિચર ફિલ્મની શ્રેણીમાં 305 ફિલ્મોને સિલેક્ટ કરવામાં આવી હતી. આ […]

Continue Reading

સાઉથની સુપરસ્ટાર નયનતારાના લગ્ન પણ ઓટીટી પર સ્ટ્રીમ થશે

સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ નયનતારા અને ડિરેક્ટર વિગ્નેશ શિવાને ચેન્નઈના મહાબલીપુરમમાં નવમી જૂનના રોજ લગ્ન કર્યા હતાં અને તેમના લગ્ન સમારોહમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગના કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં. સૂત્રો દ્વારા માહિતી મળી છે કે બંનેના ભવ્ય લગ્નની ડોક્યુમેન્ટ્રી ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવશે. ક્યારે સ્ટ્રીમ કરવામાં આવશે તેની સત્તાવાર માહિતી હજુ […]

Continue Reading

મણિરત્નમને થયો કોરોના! સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયાં

લોકપ્રિય ફિલ્મમેકર મણિ રત્નમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં તેમની પત્ની સુહાસિનીએ જણાવ્યું હતું કે, મણિ રત્નમની તબિયત સારી છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓ પોતાની ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત હતા. મણિ રત્નમની અપકમિંગ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ છે. આ […]

Continue Reading