ગ્રેટ ખલી કો આયા ગુસ્સા! ટોલ પ્લાઝા પર કર્મચારીને મારી દીધો લાફો, Video Viral

ધ ગ્રેટ ખલી નામથી જાણીતા વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE) ના ભૂતપૂર્વ ચેમ્પિયન દલીપ સિંહ રાણાનો ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે વિવાદ થઇ ગયો હતો. વિવાદ એટલે વધી ગયો હતો કે તેમણે કર્મચારીને લાફો મારી દીધો હતો. આ ઘટના ત્યારે થઇ જયારે ધ ગ્રેટ ખલી પંજાબના જાલંધરથી હરિયાણાના કરનાલમાં જઇ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ […]

Continue Reading