હવે બેંકના ઘણા કામો એક કોલ પર થઇ જશે, SBI એ 2 ટોલ ફ્રી નંબર જાહેર કર્યા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારકો માટે સારા સમાચાર છે. હવે તે બેંકના ચક્કર લગાવ્યા વિના ઘરે બેઠા ઘણા કામો પૂરા કરી શકશે. ગ્રાહકોની સુવિધા માટે, ભારતની સૌથી મોટી બેંક SBIએ 2 ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. જેના માધ્યમથી તમે 5 ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેસીને પૂર્ણ કરી શકશો. આનંદની વાત એ છે કે […]

Continue Reading