શિંદે જૂથનું મિશન BMC

મુંબઈના રસ્તાઓ ખાડામુક્ત કરવા સાડાછ હજાર કરોડનું ભંડોળ મુંબઈ: મુંબઈના રસ્તા ખાડામુક્ત કરવા માટે છ હજાર ૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું છે. રસ્તાના સમારકામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરવી નહીં, એવું રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું. રવીન્દ્ર નાટ્ય મંદિરમાં આયોજિત મુંબઈ મહાનગરપાલિકાના એન્જિનિયરોના કાર્યક્રમમાં શિંદે બોલી રહ્યા હતા. મુંબઈ મહાપાલિકા આપણી છે, એવી […]

Continue Reading