લોકસભામાં મોંઘવારી પર ચર્ચા સમયે લાખોની કિંમતની બેગ છુપાવી રહ્યા હતા આ ટીએમસી સાંસદ

સોમવારે લોકસભામાં મોંઘવારી પરની ચર્ચા દરમિયાન તૃણમુલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને તેમની લાખોની કિંમતની લુઇ વુટોન બેગ છુપાવતા જોવામાં આવ્યા હતા. જ્યારે તૃણમૂલના કાકોલી ઘોષ મોંઘવારી પર બોલતા હતા, ત્યારે તેમની બાજુમાં બેઠેલા મહુઆ મોઇત્રા, તેમની બાજુની સીટ પરથી તેમની લુઇ વુટોન બેગ તેમના પગ પાસેના ટેબલની નીચે ખસેડતા કેમેરામાં કેદ થયા હતા. આધારભૂત સૂત્રોના […]

Continue Reading

મારા માટે દેવી મહાકાળી માંસ ખાનારા અને દારૂ પીનારા દેવી છે- સાંસદ મહુઆ મોઇત્રા

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ માતા મહાકાળી અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. એમણે કહ્યું હતું કે તેઓ મહાકાળી માતાને માંસ ખાનારી અને દારૂ પીનારી દેવીના રૂપમાં જૂએ છે. એક મૂવી પોસ્ટરને લઇને થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા ટીએમસી સાંસદે આ વાત કરી હતી. આ પોસ્ટરમાં મહાકાળી દેવીને સિગરેટ પીતા દેખાડવામાં આવ્યા છે. મોઇત્રાએ કહ્યું હતું […]

Continue Reading