ટાઈગર શ્રોફને ફરી થયો પ્રેમ?

બોલીવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટાણીએ પોતાના છ વર્ષના પ્રેમસંબંધોનો અંત આણ્યો છે ત્યારે હવે ટાઈગરનું નામ મોડેલ અને અભિનેત્રી આકાંક્ષા શર્મા સાથે જોડાઈ રહ્યું છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળતી માહિતી અનુસાર આકાંક્ષાએ મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને વર્ષ 2020માં સાઉથ ફિલ્મ ત્રિવિક્રિમથી એક્ટિંગ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. આકાંક્ષાએ વરુણ ધવન […]

Continue Reading