ટિકિટ વિના ટ્રેનોમાં મુસાફરી: છ મહિનામાં મધ્ય રેલવેએ વસૂલ્યો રૂ. ૧૪૩ કરોડનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટિકિટ વિના ટ્રાવેલિંગ કરવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને એપ્રિલથી ઑગસ્ટના છ મહિનાના ચેકિંગ દરમિયાન ૧૪૩ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું. ટિકિટ ચેકિંગની સઘન કાર્યવાહી દરમિયાન છ મહિનામાં ૧૪૩.૪૭ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો, જ્યારે ૨૧.૧૯ લાખ કેસ નોંધાયા હતા. એકલા ઑગસ્ટ મહિનામાં […]

Continue Reading