સેન્સેક્સે લગાવી ત્રણ મહિના ઊંચી છલાંગ

( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: સેન્સેક્સે એક તબક્કે લગભગ ૭૦૦ પોઇન્ટની ઊંચી છલાંગ સાથે ત્રણ મહિનાની નવી ઊંચી છલાંગ લગાવી છે. સેન્ટિમેન્ટલ અસર સિવાય, કોઈ દેખીતા કારણ વગર આવેલા ઉછાળાથી રોકાણકારોને સારો લાભ થયો છે. આજ ના સત્રમાં ખાસ મેટલ અને ઓટો શેરો આગળ વધતાં બંને શેરઆંક ત્રણ મહિનાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ઑટો, […]

Continue Reading