જમીન પર માથું પછાડ્યું, લાતો મારી! UPની સ્કૂલમાં ટીચરની વિદ્યાર્થી પર બેરહેમી

ઉત્તર પ્રદેશની સ્કૂલમાં શિક્ષકો બેહરહેમીથી વિદ્યાર્થીઓની પીટાઈ કરે એવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ભદોહી જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં મંગળવારે સ્કૂલ ગ્રાઉન્ડમાં બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી રમી રહ્યો હતો ત્યારે શિક્ષકે તેને કોઈ વાતને લઈને ખીજાયો હતો અને અચાનક તેણે મારપીટ શરુ કરી હતી. શિક્ષકે તેનું માથું જમીન પર પછાડ્યું અને લાતો પણ મારી […]

Continue Reading