Commonwealth Games 2022: ભારતને વેઇટલિફ્ટિંગમાં ત્રીજો સુવર્ણચંદ્રક મળ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઇટલિફ્ટરોએ તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. દેશને આ ઈવેન્ટમાં કુલ છ મેડલ મળ્યા છે અને તમામ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. પુરૂષોની 73 કિગ્રાની ફાઇનલમાં અચિંત શિયુલીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે. ભારતીય રમતવીરોએ ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ જીતવાની સાથે હવે મેડલ સંખ્યા […]

Continue Reading