કોરોના મહામારી પછી પહેલી વાર મુંબઈ એરપોર્ટ પર આટલા પ્રવાસીઓની થઈ અવરજવર

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના મુંબઈસ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે દિવસમાં ૨.૬૦ લાખ જેટલા પ્રવાસીએ વિક્રમી સંખ્યામાં અવરજવર કરી હતી, જે કોરોના મહામારી પછી સૌથી વધુ સંખ્યા છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો. વીકએન્ડમાં એરપોર્ટ પર પ્રવાસીઓની અવરજવરમાં નિરંતર વધારો થતો હોય છે, જે અંતર્ગત આ મહિનામાં ૧૭મી […]

Continue Reading