અડધી રાતે શિંદે અને ઠાકરે જૂથ આમને-સામને, કરી નાખી મારામારી

મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શિવસેનાના શિંદે અને ઠાકરે સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે . આ લડાઈ આજે 11 સપ્ટેમ્બર, રવિવારના મધ્યરાત્રિએ થઈ હતી. ઠાકરે જૂથના નેતા સુનીલ શિંદેએ આરોપ લગાવ્યો છે કે શિંદે જૂથના સદા સરવણકરે પિસ્તોલ કાઢીને હવામાં ફાયરિંગ કર્યું હતું. સુનીલ શિંદેના જણાવ્યા અનુસાર, સદા સરવણકરે દાદર પોલીસ સ્ટેશન પરિસર પાસે ગોળીબાર કર્યો […]

Continue Reading

Shinde V/S Thackrey: મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષનો મામલો આખરે બંધારણીય બેંચમાં ગયો

સુપ્રીમ કોર્ટે મંગળવારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વચ્ચેના વિવાદને પાંચ જજની બંધારણીય બેંચને મોકલી આપ્યો હતો. ખંડપીઠ આ કેસની સુનાવણી ગુરુવારે (25 ઓગસ્ટ) કરશે. સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની છાવણી દ્વારા ‘અસલ શિવસેના’ પક્ષ તરીકે માન્યતા આપવા અને ‘ધનુષ અને તીર’ પ્રતીકની ફાળવણી માટે દાખલ કરેલી અરજી પર ગુરુવાર (25 […]

Continue Reading