ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો મિત્ર કામની શોધમાં, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર્સની વાત કરવામાં આવે ત્યારે વિનોદ કાંબલીનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પરંતુ આ સ્ટાર ક્રિકેટર અત્યારે કામની શોધમાં છે. વિનોદ કાંબલીના જણાવ્યા અનુસાર પેન્શન અત્યારે એકમાત્ર આવકનો સ્ત્રોત છે અને તેઓ મેદાન પર કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે. તેમણે પોતાના મિત્ર સચિન તેંડુલકર વિશે પણ વાત કરી હતી. લગભગ 30 […]

Continue Reading