આતંકવાદીના મનસૂબા પર ફરી વળ્યું પાણી!15 ઓગસ્ટ પહેલા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ સુરક્ષાદળોએ કર્યો નાકામ

સ્વતંત્રતા દિવસ પહેલા આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થયેલા હુમલાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. સુરક્ષા દળોએ રાજૌરીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કંપનીના ઓપરેટિંગ બેઝ પર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો અને તેમનો હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. […]

Continue Reading