ટેરર ફંડિંગ મામલે NIAના ગુજરાતમાં દરોડા , નડિયાદની કંપનીમાં તપાસ

Nadiad:ડ્રગ્સના નાણાનો ઉપયોગ આતંકવાદને પોષવા માટે થતો હોવાની જાણકારી બાદ નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સીએ(NIA) તપાસ સઘન બનાવી છે. ગુજરાતના કચ્છથી પંજાબના અટારી સુધી પહોંચેલી ડ્રગ્સ અંગેની તપાસ કેસમાં આતંકી ફંડિંગની પુષ્ટી બાદ NIAની ટીમેં ગુજરાતમાં ધામાં નાખ્યા છે. NIAની ટીમ ખેડાના નડિયાદમાં આવેલી એક કંપનીની ઓફીસ અને વક્ફ બોર્ડના ગુજરાતના સભ્યના ઘરે દરોડા પાડ્યા છે. હાલ […]

Continue Reading