સેશન્સ કોર્ટે સામજીક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમારની જામીન અરજી ફગવી

અમદાવાદની સેશન્સ કોર્ટે આજે 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે બનાવટી પુરાવાઓ ઉભા કરવાના આરોપસર ધરપકડ કરાયેલ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ DGP આરબી શ્રીકુમારની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. અગાઉ સુનાવણી દરમિયાન સરકાર પક્ષે આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરી સોગંધનામુ રજૂ કર્યું હતું, જેમાં તેમના પર ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

SITએ અહેમદ પટેલ પર કરેલા આક્ષેપ મામલે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોંગ્રેસે SITને મોદી-શાહની કઠપૂતળી ગણાવી

Ahmedabad: અમદાવાદ સેશન્સ કોર્ટમાં તિસ્તા શેતલવાડે(Teesta Setalvad) કરેલી જામીન અરજી વિરુધ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે(SIT) દાખલ કરેલી એફિડેવિટમાં ચોંકવનાર ખુલાસા કર્યા હતા. એફિડેવિટ મુજબ સામાજિક કાર્યકર તિસ્તા શેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ તત્કાલીન ગુજરાત સરકારને તોડી પાડવા ષડયંત્ર કરી રહ્યા હતા. આ ષડયંત્ર કથિત રીતે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના(Ahmed Patel) […]

Continue Reading

Gujarat Riots 2002: ગુજરાત ATSએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની મુંબઈમાં તેમના ઘરેથી અટકાયત કરી

Mumbai: ગુજરાત રમખાણ મામલે આજે શનિવારે ગુજરાત ATSએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની મુંબઈમાંથી અટકાયત કરી છે. ATSની ટીમ બપોરે સેતલવાડના મુંબઈ સ્થિત ઘરમાં પહોંચી અને તેમને સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

Continue Reading