વંદે ભારત ટ્રેનમાં ટાટા સ્ટીલની બનાવટની સ્પેશિયલ સીટ લગાવવામાં આવશે

સ્થાનિક સ્ટીલ કંપની ટાટા સ્ટીલ સપ્ટેમ્બરથી અત્યાધુનિક ટ્રેન ‘વંદે ભારત’માં વિશેષ સીટોની સપ્લાય શરૂ કરવા જઈ રહી છે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ સીટ સિસ્ટમ હશે. આ વિશે માહિતી આપતાં ટાટા સ્ટીલના વાઇસ પ્રેસિડેન્ટ (ટેક્નોલોજી અને ન્યૂ મટિરિયલ્સ બિઝનેસ) દેબાશિષ ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કંપનીના કમ્પોઝીટ ડિવિઝનને વંદે ભારત એક્સપ્રેસની 22 ટ્રેનો માટે સીટો બનાવવાનો  […]

Continue Reading