તારંગા હિલ-અંબાજી-આબુને રેલ નેટવર્કથી જોડવામાં આવશે

કેન્દ્રીય પ્રધાન મંડળે તારંગા હિલ- અંબાજી- આબુને રેલવે નેટવર્કથી જોડવાને મંજૂરી આપી દીધી છે. 116 કિ.મી. લાંબી આ રેલવે લાઇનનું કામ ચાર વર્ષમાં પૂરુ કરવામાં આવશે. આ યોજના પર 2798 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનાનું 2016-27 સુધીમાં પૂરું થઇ જશે. કેન્દ્રીય પ્રધાન અનુસાર આબુ, અંબાજી અને તારંગાને રેલવે નેટવર્કથી જોડવાની માંગ લાંબા સમયથી થઇ […]

Continue Reading