ગુસ્સામાં ઘર છોડીને ગયેલી પત્નીને પાછી લાવવા પતિએ લીધી તાંત્રિકની મદદ, પછી જે થયું…

ઓડિશાના જાજપુર જિલ્લાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે મળેલી માહિતી અનુસાર ગુસ્સામાં ઘર છોડીને ગયેલી પત્તીને તાંત્રિક પાછો ન લાવી શક્યો તો પતિએ તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, શાંતનુ બેહરા અને તેની પત્ની વચ્ચે છેલ્લાં કેટલાક દિવસોથી ઝઘડા ચાલી રહ્યા હતાં. રોજ રોજના કંકાસથી કંટાળીને પત્ની તેના બાળકોને […]

Continue Reading