આ ભારતીય ક્રિકેટર હવે કરશે એક્ટિંગમાં ડેબ્યુ

ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ તામિલ ફિલ્મ કોબ્રા દ્વારા એક્ટિંગમાં ડબલ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ઇરફાન પઠાણ આ ફિલ્મમાં  દક્ષિણ ભારતીય સુપરસ્ટાર ચિયાન વિક્રમ અને KGF અભિનેતા શ્રીનિધિ શેટ્ટી સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મમાં પઠાણ તુર્કીમાં ફરજ બજાવતા ઇન્ટરપોલ એજન્ટ અસલાન યિલમાઝની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ 31 ઓગસ્ટે […]

Continue Reading