તલાટીઓએ ગુજરાત સરકાર સામે મોરચો માંડ્યો: પડતર પ્રશ્નો મુદ્દે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ

પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે સરકાર સામે મોરચો માંડવાનો નિર્ણય લીધો છે. આજથી રાજ્યભરના તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે. હડતાલથી રાજ્યભરમાં પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે. નોંધનીય છે કે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં અચોક્કસ મુદતની હળતાળ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારી હતી. એ સમયે રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નોના […]

Continue Reading