તાઈવાનમાં ભૂકંપે સર્જી તારાજી, જાપાનમાં સુનામી એલર્ટ

તાઈવાનના દક્ષિણપૂર્વ કિનારે 6.9 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવતાં ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સમય અનુસાર બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. જોકે, અત્યાર સુધીમાં જાનહાનિના સમાચાર મળ્યા નથી. તાઈવાનના અસરગ્રસ્ત વિસ્તારના લોકોને તાત્કાલિક સલામત સ્થળે જવા માટેની સલાહ પ્રશાસને આપી છે. આ ભૂકંપ તાઈવાનના તાઈતુંગ શહેરથી 50 […]

Continue Reading