Ind Vs Aus T20 Series: ઓસ્ટ્રેલિયાને ઝટકો, ત્રણ ખેલાડી ટીમમાંથી બહાર, શું ભારતને થશે ફાયદો?

T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ રમાશે. 20 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચેલ સ્ટાર્ક, મિચેલ માર્શ અને માર્ક્સ સ્ટોઈનસને ઈજા થઈ હોવાથી તેમને આ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો હોવાથી ઓસ્ટ્રેલિયા કોઈ […]

Continue Reading