ભારે પવન ફૂંકવાની આગાહીને પગલે સુરતના ડુમસ અને સુવાલી બીચ બંધ કરાયા

હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે દયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે દરિયામાં ઊંચા મોજા સાથે દરિયો તોફાની બની શકે છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રએ સુરતના ફેમસ ડુમસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવાનો નિણર્ય લીધો છે. નવો હુકમ […]

Continue Reading