પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદમાં સરોગસીનો પેચીદા કિસ્સો: સરોગેટ માતાએ જેલવાસ દરમિયાન બાળકીને જન્મ આપ્યો, બાળકીને બાયોલોજિકલ માતા પિતાને સોંપવાનો પોલીસનો ઇનકાર

અમદાવાદમાં સરોગસીનો એક પેચીદા કિસ્સો સામે આવ્યો છે. જેલવાસ ભોગવી રહેલી સરોગેટ માતાએ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા બાળકીની કસ્ટડી અંગે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સરોગસીથી જન્મેલી દીકરીની કસ્ટડી મેળવવા માટે જેનેટિક પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી છે. આ મામલે હાઇકોર્ટે અરજન્ટ નોટિસ ઇસ્યૂ કરી છે. સરોગેટ માતા પોતાની બાળકીની કસ્ટડી બાયોલોજીકલ માતા-પિતાને […]

Continue Reading