ધ્રાંગધ્રામાં તળાવડીમાં ન્હાવા પડેલા 5 બાળકોનાં ડૂબી જતા મોત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં એક મોટી દુર્ઘટનામાં મેથાણ ગામ નજીક આવેલી તળાવડીમાં ડૂબી જતા પાંચ બાળકના મૃત્યુ થયા છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાને જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને કરી હતી. જેના પગલે પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહોને તળાવડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક […]

Continue Reading