ગેરકાયદે ચાલી રહેલા ખનનને રોકવા ગયેલા ડીસીપીની હત્યા! ખાણ માફિયાઓએ ચઢાવી દીધું ડમ્પર ઘટનાસ્થળે મોત, પોલીસ પ્રશાસન એક્શન મોડમાં

હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ખાણ માફિયાઓએ ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ પર ડમ્પર ચઢાવીને હત્યા કરી નાંખવામાં આવી હોવાની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર ડીએસપી ગાડી પાસે ઉભા હતા. દરમિયાન એક ડમ્પરે તેને સીધો ટક્કર મારતાં તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું. આ વર્ષે સુરેન્દ્ર સિંહ સંન્યાસ લેવાના હતા અને ત્રણ મહિનાનો જ કાર્યકાળ […]

Continue Reading