લોકપ્રિય ગુજરાતી કવિ સુરેન ઠાકર ‘મેહુલ’નું અવસાન

ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય કવિ સુરેન્દ્ર ત્રીકમલાલ ઠાકર ‘મેહુલ’નું લાંબી માંદગી બાદ જૈફ વયે બોરીવલી સ્થિત તેમના નિવાસસ્થાને બુધવારે વહેલી સવારે અવસાન થયું હતું. આજે સવારે 10 વાગ્યે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૂળ મહેસાણા જિલ્લાના પેઢામલી ગામના સુરેન્દ્રભાઈની વય 80 વર્ષની હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી માંદગીને કારણે પથારીવશ હતા. મેહુલ અનેક શૈક્ષણિક […]

Continue Reading