TV ની સંસ્કારી વહુરાણીઓ રિયલ લાઈફમાં છે બોલ્ડ અને બિન્ધાસ્ત

ટીવી સિરિયલમાં સાડી પહેરીને આંસુ સારનારી વહુઓ ઘરે ઘરે લોકપ્રિય થઈ જાય છે અને ભોળી વહુનું પાત્ર ભજવીને મનોરંજન કરનારી ટીવી જગતની વહુઓ રિયલ લાઈફમાં બોલ્ડ અને બિન્ધાસ્ત જીવન જીવે છે. બિગબોસ બાદ લોકપ્રિય થયેલી અભિનેત્રી તેજસ્વી પ્રકાશ નાગિનમાં પ્રથાનું પાત્ર ભજવીને મનોરંજન પૂરું પાડી રહી છે ત્યારે રિયલ લાઈફમાં તેની બોલ્ડ અદાઓ જોઈ છે? […]

Continue Reading