શિવસેના કરશે દ્રૌપદી મુર્મૂનુ સમર્થન! ઉદ્ધવ બોલ્યા- આમ તો અમારે વિરોધ કરવો જોઇતો હતો પણ…

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એમણે કહ્યું હતું કે ગઇ કાલે સાંસદોની બેઠકમાં કોઇએ મારા પર દબાવ નાખ્યો નથી, એ વાતની હું સ્પષ્ટતા કરવા ઇચ્છુ છું. અમારા અનેક આદિવાસી નેતાઓએ મને વિનંતી કરી કે પહેલી વાર કોઇ આદિવાસી રાષ્ટ્રપતિ બની રહ્યું છે. એટલે શિવસેનાએ તેમને સમર્થન […]

Continue Reading