દાદરમાં શિવસેનાનાં બે જૂથ વચ્ચે થયેલી ભીંસ પ્રકરણમાં નારાયણ રાણેએ ઝંપલાવ્યું

મહારાષ્ટ્રમાં રહેવું-ફરવું છે? સરવણકરની મુલાકાત બાદ રાણેએ ઠાકરેને આપી ખુલ્લી ધમકી મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં હવે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ પણ એન્ટ્રી મારી છે. રાણે સોમવારે સવારે મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા વિધાનસભ્ય સદા સરવણકરના ઘરે ગયા હતા. પ્રભાદેવી વિસ્તારમાં ઠાકરે સમર્થક અને શિંદે સમર્થક વચ્ચે અથડામણ […]

Continue Reading