હવે વાઈનના મોલમાં વેચાણ માટે સરકાર તૈયાર, અગાઉ ભાજપે વિરોધ કર્યો હતો

મુંબઈ: રાજ્યમાં સત્તામાં પલટો થયા બાદ શિંદે-ફડણવીસ સરકારે ફરી એક વાર મોલમાં વાઈનનું વેચાણ શરૂ કરવાનો સંકેત આપ્યો છે. તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકારે મોલમાં વાઈનનું વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, જનતા અને ભાજપના વિરોધ બાદ આ નિર્ણય પાછો લેવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યમાં શિંદે-ફડણવીસની સરકાર આવ્યા બાદ હવે ફરી એક વાર આ નિર્ણયને અમલમાં […]

Continue Reading