આજે રાત્રે થશે સુપરમૂનના દર્શન

આજે એટલે કે 13મી જુલાઇએ રાત્રે બાર વાગ્યાની આસપાસ સુપરમૂન દેખાશે. સુપરમૂન એક ખગોળીય ઘટના છે, જેમાં ચંદ્ર, પૃથ્વીની સૌથી નજીક આવે છે, તેથી તે સામાન્ય કરતા વધુ મોટો દેખાય છે. સુપરમૂન સાથે આજે અષાઢ શુકલ પક્ષની પૂર્ણિમા પણ છે, જેને ગુરુ પૂર્ણિમાના નામનથી પણ ઓળખવામાં આવે છે. નાસાના રિપોર્ટ અનુસાર સુપરમૂન બેથી 3 દિવસ […]

Continue Reading