5G સેવાઓ: જાણો ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ, મોદી સરકારની પ્રશંસા શા માટે કરે છે…

5G સ્પેક્ટ્રમની હરાજીમાં સ્પેક્ટ્રમ મેળવનારી ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ફાળવણી માટે પ્રથમ હપ્તો ચૂકવતાની સાથે જ, DoT એ આ કંપનીઓને ફાળવણી પત્ર જારી કર્યો છે. સરકારના આ પગલા પછી, ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે ‘Ease of doing business’ બદલ મોદી સરકારની પ્રશંસા કરી છે. સુનિલ ભારતી મિત્તલે કહ્યું કે કોઈ ઝંઝટ નથી, કોઈ ફોલોઅપ નથી, […]

Continue Reading