લદ્દાખમાં G-20 શિખર સમ્મેલન આયોજિત થશે, જાણો શા માટે ચીન-પાકિસ્તાનના પેટમાં રેડાયુ તેલ?

આ વખતે G-20 શિખર સમ્મેલનને લદ્દાખમાં આયોજિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રસ્તાવને વડાપ્રધાન મોદીનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આ પ્રસ્તાવથી પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ છે. ભારત સરકારે આ વખતે G20 સમ્મેલનને લદ્દાખમાં આયોજિત કરવાનુ મન બનાવી લીધુ છે. સૂત્રો અનુસાર સરકારે તેની તૈયારી પણ શરૂ […]

Continue Reading

જી-૭ રાષ્ટ્રોના રશિયન સોનાની આયાત પર પ્રતિબંધની શક્યચાએ વૈશ્ર્વિક સોનું ઉછળ્યું

મુંબઈ: રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના વિરોધમાં પશ્ર્ચિમના સાત રાષ્ટ્રોના સંગઠન રશિયન સોનાની આયાત પર પ્રતિબંધ મૂક્વા અંગે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલ અને જો પ્રતિબંધ મુકવામાં આવે તો સોનાના પુરવઠા પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ આજે લંડન ખાતે સોનાના ભાવમાં તેજીનો કરંટ રહ્યો હોવાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે મધ્ય સત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૫૭નો ચમકારો આવ્યો હતો અને ભાવ પુન:

Continue Reading

બ્રિક્સની બેઠકમાં પાકિસ્તાન ભાગ નહીં લઇ શક્યું, ભારતે ચીનની યોજના પર પાણી ફેરવ્યું

બ્રિક્સ દેશોની શિખર બેઠકમાં ભાગ લેવા ઈચ્છતા પાકિસ્તાનને મિત્ર ચીન તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. ચીન ઈચ્છવા છતાં પણ પાકિસ્તાનને આ બેઠકમાં આમંત્રણ આપી શક્યું નહોતું. ભારતનું નામ લીધા વિના પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે બ્રિક્સ દેશોમાંથી એકે પાકિસ્તાનનું આમંત્રણ અટકાવ્યું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર ભારતે પાકિસ્તાનના આમંત્રણનો વિરોધ કરતા ચીનને પીછેહઠ કરવાની ફરજ પડી હતી.

Continue Reading