મુંબઈઃ બીજેપી મહિલા નેતા સુલતાના ખાન પર જીવલેણ હુમલો

મુંબઈમાં બીજેપી મહિલા નેતા સુલતાના ખાન પર રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ જીવલેણ હુમલો થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુલતાના ખાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, હુમલાખોરો અંગેની માહિતી મળી શકી નથી.

Continue Reading