ફાઇવ સ્ટાર હોટેલમાંથી જમવાનું, મળવા માટે મોડેલો આવતી…ઠગ સુકેશ ચંદ્રશેખરની જેલમાં કરતૂતો અંગે ઇડીએ કોર્ટને જણાવ્યું

Mumbai: છેતરપિંડી અને વસૂલીના આરોપી સુકેશ ચંદ્રશેખરને અન્ય જેલમાં મોકલવાનો કેન્દ્રએ વિરોધ કર્યો છે. સુકેશે દિલ્હીના તિહાડ જેલમાં પોતાના જીવને ખતરો હોવાનું કહ્યું હતું. જવાબમાં કેન્દ્રએ કહ્યું છે કે તેણે જેલમાં રહીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. જેલના અધિકારીઓની મિલીભગતથી જેલમાં એશ કરતો રહ્યો.
હવે તેની સાથે થઇ રહેલી કડકાઇથી તે જેલ ટ્રાન્સફરની માગણી કરી રહ્યો છે.

Continue Reading