બોઈસરમાં ગોળી મારી પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીની આત્મહત્યા

મુંબઈ: ગોળી મારી પ્રેમિકાની કથિત હત્યા કર્યા બાદ પ્રેમીએ સંરક્ષણ દળના વાહન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પાલઘર જિલ્લાના બોઈસર વિસ્તારમાં બની હતી. પોલીસને શંકા છે કે પ્રેમપ્રકરણમાં થયેલા ડખાને પગલે બુધવારની બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બોઈસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ટીમા હૉસ્પિટલની સામે કૃષ્ણ સત્યદેવ યાદવે (૨૬) […]

Continue Reading

પત્નીને ડરાવવા કરેલો આત્મહત્યાનો ખેલ પતિને ભારે પડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વિરારમાં બનેલી આંચકાજનક ઘટનામાં પત્નીને ડરાવવા ખાતર આત્મહત્યાનો ખેલ કરવા જતાં પતિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગળાફાંસો ખાવાનું નાટક કરવા સીલિંગ ફૅન સાથે બાંધેલું કપડું અકસ્માતે ગળા ફરતે વીંટળાઈ જતાં પતિનું મૃત્યુ થયું હોવાનો દાવો પત્નીએ પોલીસ ફરિયાદમાં કર્યો હતો. આ પ્રકરણે વિરાર પોલીસે એડીઆર નોંધી તપાસ હાથ ધરી હતી. […]

Continue Reading

પુણેમાં બે બહેનપણીની આત્મહત્યા

પુણે: પુણેના એક જ વિસ્તારમાં રહેતી નાનપણની બે બહેનપણીએ એક કલાકને આંતરે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની સાંજે હડપસરના શેવાળવાડી વિસ્તારમાં બની હતી. ઈન્સ્પેક્ટર અરવિંદ ગોકુળેએ જણાવ્યું હતું કે ૧૯ વર્ષની બેમાંથી એક યુવતીએ સાંજે ૬.૩૦ વાગ્યે ચાર માળની ઈમારતમાં આવેલા તેના નિવાસસ્થાને બેડરૂમમાં કથિત ગળાફાંસો ખાધો […]

Continue Reading

ડિપ્રેશનમાં ગુજરાતી યુવાનનું ઘાતકી પગલું :મુલુંડમાં માતાની હત્યા કર્યા બાદ યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

ઘરમાં ચિઠ્ઠી લખી યુવક રેલવે ટ્રેક પર કૂદ્યો પ્રવાસીઓએ તેને બચાવી રેલવે પોલીસને સોંપ્યો (અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુલુંડમાં બનેલી આંચકાજનક ઘટનામાં છરી વડે ગળું ચીરી માતાની કથિત હત્યા કર્યા બાદ ગુજરાતી યુવાન આત્મહત્યાને ઇરાદે રેલવે ટ્રેક પર કૂદી પડ્યો હતો. પ્રવાસીઓએ યુવકને બચાવી રેલવે પોલીસને સોંપ્યા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસને ઘરેથી […]

Continue Reading