સંસ્કૃતની સુહાસ: સાંદીપનિ શ્રીહરિ મંદિર, પોરબંદર

તસવીરની આરપાર-ભાટી એન. ગુજરાતની પાવન વસુંધરા પર પોરબંદર આધુનિકયુગમાં મહાત્મા ગાંધીજી. સુદામાચુરીનગરી હવે સંસ્કૃતની સુહાસ ફેલાવે છે. તો સાંદીપનિ શ્રીહરિ મંદિર આધુનિક ભારતનું નૂતન તીર્થસ્થળ છે. ગગનચૂંબી કલાનયન પાંચ શિખરોવાળું ભવ્યને દિવ્ય શ્રીહરિ મંદિર જેમાં શિવ દરબાર, રાધાકૃષ્ણદેવ, લક્ષ્મીનારાયણ અને રામદરબારની મૂર્તિઓ આકર્ષક છે. તો ચોમેરા મનોરમ્ય ઉદ્યાન છે. પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (પૂજ્ય ભાઈશ્રી) […]

Continue Reading