દિલ્હીમાં વીજળી સબસિડી જોઈતી હોય તો આ કામ કરવું પડશે

સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વીજળી સબસિડી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે જો લોકોને વીજળી સબસિડી જોઈતી હોય તો તેમણે ફોન નંબર પર મિસકોલ આપવો પડશે, ત્યારબાદ તેમને ફોર્મ મળી જશે. દિલ્હીમાં 1 ઓક્ટોબરથી વીજળી બિલ અંગેનો નવો નિયમ લાગુ થશે. આમાં માત્ર એવા લોકોને જ વીજળી બિલ પર સબસિડી […]

Continue Reading