ભાજપના સાંસદનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું, ગાંધીજીએ સુભાષચન્દ્ર બોઝની હત્યા કરાવી

રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાથી ભાજપના સાંસદ નરેન્દ્ર કુમાર ખીચડે વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપના સાંસદે કહ્યું છે કે ગાંધીજીએ સુભાષ ચંદ્ર બોઝની હત્યા કરાવી હતી. એમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

Continue Reading