રસ્તા પરના ખાડાથી અભિનેત્રી હેમા માલિની પણ પરેશાન..

ચોમાસાની સિઝન ચાલુ થાય અને મુંબઇમાં લોકોની હાલાકી વધવા માંડે. રસ્તા પરના ખાડા કે ખાડામાંથી રસ્તો બનાવ્યો છે એ કળવું મુશ્કેલ થઇ જાય. રસ્તા પરના ખાડાની સમસ્યા તો લોકોની સાથે સાથે ફિલ્મ સ્ટારોને પણ સતાવે છે. બોલિવૂડ અભિનેત્રી તથા સાંસદ હેમા માલિની તાજેતરમાં જ રિયાલિટી શોના શૂટિંગ અર્થે મીરા રોડ ગયાં હતાં. મીરા રોડથી જુહૂ […]

Continue Reading