ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી! પાટણમાં શાળાએ જતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયારથી થયો જીવલેણ હુમલો

ગુજરાતના પાટણ જિલ્લાના વાણા ગામની 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનામાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને વાગદોડ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાટણના સરસ્વતી તાલુકાના વાણા […]

Continue Reading