Shocking!! મલાડમાં લિફ્ટમાં ફસાઈ જતાં સ્કૂલ ટીચરનું મોત

મુંબઈના મલાડ વિસ્તારની એક શાળામાં ભણાવતા શિક્ષકનો પગ લિફ્ટમાં ફસાઈ જવાને કારણે તેનું કરુણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. 26 વર્ષની મહિલા શિક્ષક જ્યારે લિફ્ટમાં પ્રવેશી રહી હતી ત્યારે તેનો એક પગ લિફ્ટની બહાર ફસાઈ ગયો હતો અને લિફ્ટ સાતમા માળે જવા લાગી હતી, જેને કારણે તે લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગઈ હતી. […]

Continue Reading