#boycott ટ્રેન્ડ પર સ્વરા ભાસ્કરે આપ્યું રિએક્શન! કહ્યું, સુશાંતના મોત બાદ…

બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર તેના બિન્ધાસ્ત નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. તે કમલ પાંડે દિગ્દર્શિત ‘જહાં ચાર યાર’ ફિલ્મથી બોલીવૂડમાં કમબેક કરી રહી છે. નોંધનીય છે કે હાલમાં સોશિયલ મીડિયા પર બોલીવૂડની ફિલ્મોને બાયકોટ કરવામાં આવી રહી છે ત્યારે સ્વરા ભાસ્કરને પૂછવામાં આવ્યું હતું કે બોલીવૂડ ફિલ્મોના બાયકોટ ટ્રેન્ડથી તે કેવી રીતે ડીલ […]

Continue Reading